Main Menu

March, 2017

 

પાકિસ્તાનમાં ગુંજ્યો ભાજપની જીતનો ડંકો

ભારતનાં ઉત્તર પ્રદેશમાં ભાજપની અકલ્પનીય જીતની નોંધ પાકિસ્તાનનાં મીડિયા દ્વારા લેવામાં આવી હતી. ભાજપની શાનદાર જીતનો ડંકો પાકિસ્તાનમાં ગુંજ્યો હતો. પાકિસ્તાનનાં અખબાર ડોનમાં આ અંગેની નોંધ લેવામાં આવી છે અને ગુજરાત મોડલના મોદી અને શાહની જોડીએ યુપીમાં પણ જંગી જીત મેળવી છે તેવું લખવામાં આવ્યું છે. ઇતિહાસમાં પહેેલીવાર એવું બન્યું છે કે શાસક પક્ષ દ્વારા મુસ્લિમોની ખાતરદારી કરવા માટે યુપી વિધાનસભામાં લધુમતી મુસ્લિમ સમુદાયનો એકપણ ધારાસભ્ય નહીં હોય. જોકે મોદીએ ફરી એકવાર તેમની લોકપ્રિયતા સાબિત કરી છે. હવે હિંદુત્વનો મુદ્દો ફરી ચગી શકે છે : -ડોન-પાકિસ્તાન ડોન દ્વારા મોદી લહેરમાંRead More


મુખ્યમંત્રી તરીકે મનોહર પરિકરની નિયુક્તિ,

Goa ના રાજ્યપાલ મૃદુલા સિન્હાએ મોડી રાત્રે રક્ષા મંત્રી મનોહર પરિકરને રાજ્યના મુખ્યમંત્રી નિયુક્ત કરી દીધા છે.રાજ્યપાલના સચિવ રૂપેશ કુમાર ઠાકુરે એક પરિપત્ર જાહેર કરીને રાજ્યપાલેગોવાના ભાજપ વિધાયક દળના નેતા પરિકરને રાજયના મુખ્યમંત્રી નિયુક્ત કર્યા છે.મનોહર પરિકરે ભાજપના ૧૩, મહારાષ્ટ્ર ગોમંતક પાર્ટીના ત્રણ ધારાસભ્ય,ગોવા ફોરવર્ડ પાર્ટીના ત્રણ ધારાસભ્યો અને બે અપક્ષ ઉમેદવારના સમર્થન સાથેનો પત્ર રાજ્યપાલને સુપત્ર કર્યો હતો. રાજ્યપાલે પરિકરને ૧૫ દિવસની અંદર બહુમત સાબિત કરવા માટે જણાવ્યું છે. મનોહર પરિકર આવતીકાલે શપથ ગ્રહણ કરશે. આ પૂર્વે મનોહર પરિકરે રવિવારે બપોરે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો હતો. આRead More


Bollywood સ્ટાર્સની આ વિચિત્ર આદતો વિશે જાણી હેરાન થઇ જશો તમે!

1. જિતેન્દ્ર સામાન્ય માણસમાં ઘણી વિચિત્ર આદતો હોય છે જે તમને દંગ કરી દે છે. તમને તે જાણીને નવાઈ લાગશે કે, આપણા ઘણા Bollywood સ્ટાર્સ એવા પણ છે જે આવી આદતોના ગુલામ હોય છે, જેને તમે જાણતા હશો નહિ. તેમની આ આદતો વિશે જાણી તમે આશ્ચર્યચક્તિ થયા વગર રહેશો નહિ અને મોટાભાગના કેસમાં તમે તમારી હસી રોકી શકશો નહિ. Bollywood ના દિગ્ગજ એક્ટર જિતેન્દ્રની આદત વિશે સાંભળી તમે ચોંકી જશો. જિતેન્દ્રને વોશરૂમમાં પૈપયુ ખાવાની આદત છે. તેમનું માનવું છે કે, પૈપયુ પેટ માટે સારું હોય છે અને ટોયલેટમાં ખાવાથી ફાયદાકારકRead More


અડવાણી, જોશી અને ઉભા ભારતીની મુશ્કેલીઓ વધી બાબરી મસ્જિદ ડીમોલેશન કેશ ૨૨ માર્ચે ચુકાદો

ઉત્તર પ્રદેશના બહુચર્ચિત બાબરી મસ્જિદ ડીમોલેશન કેશ ને લઈને સુપ્રીમ કોર્ટ પોતાનો અંતિમ નિર્ણય ૨૨ માર્ચે સંભળાવશે. સોમવારે થયેલ સુનાવણીમાં જસ્ટીસ પીસી ઘોષ અને જસ્ટીસ આરએસ નરીમનની ખંડપીઠે સીબીઆઈ અને હાજી મહબૂબ અહમદની અરજી પર સુનાવણી કરતા આ તારીખ નક્કી કરી છે. આ અરજી દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકાર આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે આરોપીઓની ટ્રાયલમાં થઇ રહેલ વિલંબને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અદાલતે કહ્યું કે, ન્યાયિક પ્રક્રિયાને તેજ કરવા માટે આરોપીઓની સંયુક્ત ટ્રાયલ પણ ચલાવવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયે આ મામલેRead More


૧૫ માર્ચ બાદ પેટ્રોલ ડિઝલની કિંમતોમાં ઘટાડાની શકયતા

દેશમાં પાંચ રાજયોની વિધાનસભા ચુંટણી બાદ સતત ત્રણ અઠવાડિયા સુધી Petrol ડીઝલની કિંમતોની સમીક્ષા નહી કર્યા બાદ ૧૫ માર્ચે સમીક્ષા કરાશે. જેની બાદ લોકોને રાહત મળે તેવી શક્યતા છે. આ પૂર્વે કરવામાં આવેલી સમીક્ષામાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત પ્રતિ બેરલ ૫૫ ડોલરથી વધારે હતી. જે ગત સપ્તાહે આંતરરાષ્ટ્રીય સ્તર પર આવેલા સૌથી મોટા ઘટાડા બાદ પ્રતિ બેરલ ૫૨ ડોલર સુધી પહોંચી છે. આ સમયે ૧૫ માર્ચે કિંમતોની સમીક્ષા થયા બળ પેટ્રોલ ડીઝલની કિમંતોમાં બે થી અઢી રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવશે. પેટ્રોલ ડીઝલની કિંમત પાછલી સમીક્ષા ૧૫ જાન્યુઆરીના રોજRead More


અફઘાનિસ્તાનના Mohammad Shahzad એ તોડ્યો વિરાટ કોહલીનો રેકોર્ડ

અફઘાનિસ્તાનના ઓપનર મોહમ્મદ શહેજાદે આયર્લેન્ડ સામે કાલે ૭૨ રનથી શાનદાર ઇનિંગ રમવાની સાથે જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં પાછળ છોડી દીધા છે. મોહમ્મદ શહેજાદે હવે ૫૮ મેચમાં ૧૭૭૯ રન થઈ ગયા છે અને ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાની બાબતમાં તે હવે ચોથા સ્થાન પર પહોંચી ગયા છે. વિરાટ કોહલીએ ૪૮ મેચમાં ૧૭૦૯ રન છે. મોહમ્મદ શહેજાદથી આગળ ન્યુઝીલેન્ડના માર્ટીન ગુપ્તીલ (૬૧ મેચમાં ૧૮૦૬ રન), શ્રીલંકાના તિલકરત્ને દિલશાન (૮૦ મેચમાં ૧૮૮૯ રન) અને ન્યુઝીલેન્ડના બ્રેન્ડન મેકકુલમ (૭૧ મેચમાં ૨૧૪૦ રન) છે. અફઘાનિસ્તાનના ઓપનરે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગાRead More


પરસેવાથી થતું Fungal Infections રોકવા માટે ઘરગથ્થું ઉપાય

ઉનાળાની ઋતુમાં પરસેવાની લીધે હાથ-પગની આંગળીઓમાં ખંજવાળ આવે છે. જો સમય જતા તેની કાળજી લેવામાં ન આવે તો, આ સમસ્યા વધીને ફંગલ ઇન્ફેકશન સુધી પહોચી શકે છે. ઉનાળામાં કેટલીક વખત રીંગ, ચેઈન પહેરવાથી ખંજવાળની સમસ્યા થાય છે. આવી સમસ્યાને ઘરેલું નુસ્ખાથી દૂર કરી શકાય છે.  સફરજનનો વિનેગર એપલ સાઈડર વિનેગર કોઈ પણ પ્રકારના ફંગલ ઇન્ફેકશનને દૂર કરવા માટે બહુજ ઉપયોગી છે. ઇન્ફેકશન થવા પર એક કપ ગરમ પાણીમાં ૨ મોટી ચમચી સફરજનનો વિનેગર ભેળવીને પીવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. 


ઉત્તરપ્રદેશમાં SP-કોંગ્રેસની યુતિથી સપા કરતા કોંગ્રેસને વધુ ફાયદો થશે

યુપી વિધાનસભાની ચૂંટણીમાં હાલમાં ખેલાઇ રહેલો ત્રિકોણીયો જંગ ખરેખર રસપ્રદ છે અને કોણ જીતશે તે કહી શકાય નહીં. અેક તરફ SP અને કોંગ્રેસનું ગઢબંધન છે જ્યારે બીજી તરફ માયાવતીની BSP છે અને સાથોસાથ નરેન્દ્ર મોદીની બીજેપી તો ખરી જ કે જે અા ચૂંટણી જીતવા માટે પ્રબળ દાવેદાર મનાય છે. BJPઅે વર્ષ 2014માં જંગી બહુમતી સાથે જીત હાંસલ કરી હતી પણ વિધાનસભા ચૂંટણી કંઇક અલગ જ ખેલ છે. સપાના અખિલેશ યાદવના પિતા સાથેના કડવાશભર્યા અાંતરકલહ બાદ તેણે કોંગ્રેસ સાથે યુતિ કરી હતી અને જો તેઅોની ગણતરી સાચી પડે તો યુપીમાં કોંગ્રેસ-SPનીRead More


5, March, 2017


04, March, 2017